Monday, 28 January 2013

FIR AGAINST NANDI

Add caption
FIR FILE AGAINST SO CALLED SOCIALIST ASHIS NANDY UNDER SC ST ACT.

FELICITATION TO GM SHAIDHAR RAO

All India Vijaya Bank SC ST association organize a felicitation programme  to our General Manager MR. SHAHIDAHAR RAO on 29.01.2013.

Monday, 21 January 2013

વિજયા બેંક SC ST એસોસીએસન અમદાવાદ રીજીયન

વિજય બેંકનાં  દરેક કર્મચારી તેમની રીતે બેન્કનાં વિકાસ માટે તનતોડ મેહનત કરે છે. પરંતુ આજના મંદીના સમયમાં, જયારે દેશનો GDP 8.50% થી 6.00% થઈ ગયો છે ત્યારે બેંક કર્મચારી બિચારો શું કરે.

આ છતાં SC ST એસોસીએસન અમદાવાદ રીજીયન નો એક નાનકડો પ્રયાસ આ BLOG  રજુ કરશે અને મને આશા છે કે આ જરૂર રંગ લાવ છે.

આપનો વિજયી,

ધીરેન ભાન્ખારિયા.