વિજય બેંકનાં દરેક કર્મચારી તેમની રીતે બેન્કનાં વિકાસ માટે તનતોડ મેહનત કરે છે. પરંતુ આજના મંદીના સમયમાં, જયારે દેશનો GDP 8.50% થી 6.00% થઈ ગયો છે ત્યારે બેંક કર્મચારી બિચારો શું કરે.
આ છતાં SC ST એસોસીએસન અમદાવાદ રીજીયન નો એક નાનકડો પ્રયાસ આ BLOG રજુ કરશે અને મને આશા છે કે આ જરૂર રંગ લાવ છે.
આપનો વિજયી,
ધીરેન ભાન્ખારિયા.
No comments:
Post a Comment